-->

Google Search Job

NHM (નેશનલ હેલ્થ મિશન) સુરેન્દ્રનગર દ્વારા ભરતી... Recruitment by NHM (National Health Mission) Surendranagar

Post a Comment

NHM (નેશનલ હેલ્થ મિશન) સુરેન્દ્રનગર દ્વારા ભરતી... Recruitment by NHM (National Health Mission) Surendranagar

 

કોમ્યુનિટી હેલ્થ ઓફીસરની ભરતી જાહેરાત

સુરેન્દ્રનગર જીલ્લામાં NHM અંતર્ગત ૧૧ માસના કરારનાં ધોરણે હેલ્થ & વેલનેસ પ્રોગ્રામ

સેન્ટર પર કોમ્યુનિટી હેલ્થ ઓફીસરની ખાલી જગ્યાઓ ભરવા માટે નિમણુંક આપવા તેમજ

ભવિષ્યમાં ખાલી પડનાર જગ્યાઓ માટે પ્રતિક્ષાયાદી તૈયાર કરવાની થાય છે. જે આધારે

નીચે દર્શાવેલ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. ૨૧/૧૦/૨૧ના રોજ વોક-ઇન

ઇન્ટરવ્યુ માટે સ્વખર્ચે રૂબરૂ હાજર રહેવાનું રહેશે. અને સવારે ૧૦ થી ૧૨ રજીસ્ટ્રેશન

કરાવવાનું રહેશે. ભરતી પ્રક્રીયામાં CCCH કરેલ ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.

કોમ્યુનિટી હેલ્થ ઓફીસરની ફુલ ખાલી જગ્યા ૦૭

 ૧.B.A.M.S./GNM/B.Sc.નસીંગની સાથે SIHFW 

 વડોદરા દ્વારા બોન્ડેડ સરકાર માન્ય સંસ્થામાં સર્ટીફીકેટ કોર્ષ

ઇન કોમ્યુનીટી હેલ્થ (બ્રીજકોષ) કરેલ (આ ઉમેદવારોને

ભરતીમાં પ્રાથમિકતા આપવામાં આવશે.) અથવા


૨. ccCHનો કોર્ષ B.Sc. નર્સીગ તથા પોસ્ટ બેઝીક B.Sc.

નર્સીગના કોર્ષમાં જુલાઈ- ૨૦૨૦ થી સામેલ કરેલ હોય તેવી 

સંસ્થાઓ ખાતેથી જુલાઇ - ૨૦૨૦ કે ત્યારબાદ પાસ થયા બેઝ

હોય તેવા B.Sc. નર્સીગ ઉમેદવારો


રૂ. ૨૫,૦૦૦ - ફીક્સ 

વધુમાં વધુ  રૂા. ૧૦,૦૦૦/- - સુધી પરફોર્મન્સ ઇન્સેન્ટીવ


ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારોને મળેલ નિયુક્તિ ૧૧ માસના

કરાર આધારિત હોવાથી અન્ય કોઇ હક્ક હિત મળવાપાત્ર થશે નહિ. તથા કરારની મુદત

પૂરી થયે આપોઆપ નિયુક્તિની મુદત સમાપ્ત થશે. કરાર પૂર્ણ થયે પરફોર્મન્સના આધારે

વધુ ૧૧ માસ માટે નવો કરાર કરી શકાશે. સરકારશ્રીના વખતો વખતના નિયમો લાગુ

પડશે તેમજ બંધનકર્તા રહેશે. ઉપરોક્ત જગ્યાની ભરતી બાબતના તમામ અધિકાર નીચે

સહી કરનાર અધિકારીશ્રીના અબાધિત રહેશે. જાહેરાત ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો

NHM (નેશનલ હેલ્થ મિશન) સુરેન્દ્રનગર દ્વારા ભરતી... Recruitment by NHM (National Health Mission) Surendranagar

૧. શૈક્ષણિક લાયકાત સબબના તમામ પ્રમાણપત્રોની ઓરીજીનલ અને પ્રમાણિત નકલ

૨. ઓરીજીનલ આઇ.ડી. પ્રૂફ અને તેની પ્રમાણિત નકલ

૩. ઓરીજીનલ શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને તેની પ્રમાણિત નકલ

૪. CCCHનું પ્રમાણપત્ર માર્કસીટ પ્રમાણિત નકલ.

રૂબરૂ હાજર રહેવાનું સરનામું : મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની કચેરી, આરોગ્ય

શાખા, જીલ્લા પંચાયત, સુરેન્દ્રનગર

મિશન ડાયરેક્ટર

માહિતી/સુરેન્દ્રનગર/૩૦૩/૨ ૧/૨૨ ડિસ્ટ્રીક્ટ હેલ્થ સોસાયટી, સુરેન્દ્રનગર




Related Posts

Post a Comment

Subscribe Our Newsletter