-->

Google Search Job

પોલીસ અધીક્ષકશ્રી પોરબંદર દ્વારા ભરતી.... Recruitment by Superintendent of Police Shri Porbandar.

Post a Comment

 જાહેર ખબર

પોલીસ અધિક્ષકશ્રી, પોરબંદર જીલ્લાના પોલીસ દળના કોસ્ટલ સિક્યુરીટી સ્કીમ અંતર્ગત નવી બંદર

મરીન, હાર્બર પરીન તથા મીયાણી મરીન પો.સ્ટે. ખાતે નીચે જણાવેલ વિગતેની જગ્યાઓ બે વર્ષના કરાર

આધારિત ફીક્સ પગારે ભરવા ઇન્ટરવ્યુ રાખવામાં આવેલ છે. આ જગ્યા માટેની લાયકાત ધરાવતા

| ઉમેદવારોએ નિયત નમુનામાં અરજી તા.૩૦/૦૭/૨૦૨૧ ના રોજ ક.૧૮/૦૦ સુધીમાં પોસ્ટ દ્વારા અથવા

| રૂબરૂમાં પહોચતી કરવાની રહેશે અને ઇન્ટરવ્યુ માટે તા.૦૨/૦૮/૨૦૨૧ ના રોજ ક. ૧૧/૦૦ પોલીસ

અધિક્ષકશ્રી, પોરબંદરની કચેરી ખાતે રૂબરૂ સ્વખર્ચે ઉપસ્થિત થવાનું રહેશે.


જગ્યાનું નામ:- ઓઇલમેન-કમ-કલીનર 

માસિક પગાર:- રૂ.૧૦,૦૦૦/- 

જગ્યાની સંખ્યા:-  ૧ 

શૈક્ષણિક લાયકાત:- હાયર સેકન્ડરી

લાયકાત અનુભવ 

-ઉમર ૨૧ વર્ષથી ઓછી નહિ તેમજ ૨૮ વર્ષથી વધારે નહિ.

-આઇ.ટી.આઇ.નો ડિઝલ મીકેનીક અથવા ફીટર ટ્રેડનો કોર્ષ અથવા ડાયરેકટર જનરલ શીપીંગ

એન્જિન રૂમના વોસકીપીંગનો ત્રણ વર્ષનો અનુભવ ટ્રેડ ટેસ્ટ અને સ્વિમીંગ ટેસ્ટના અનુભવ સાથે.

-ત્રણ વર્ષનો ઓઇલમેન ફલીનરનો ગવર્મેન્ટ/ગવર્મેટ માન્ય/પ્રાઇવેટ ઇન્સ્ટીટયુટ/સ્ટેટ મેરી ટાઇમ બોર્ડનો

અનુભવ.

-માન્ય સંસ્થાના સી.સી.સી.નું પ્રમાણપત્ર. - ગુજરાતી/હિન્દી ભાષાનું જ્ઞાન

-ફાયરમેન કોર્ષ કરેલ હોય તો તેની વિગત.

-ગુજરાત ગવર્મેટ સર્વિસ કરતા અરજદારને ઉપલી વય મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થશે.

-ઉમેદવાર કોઇપણ ગુનાહિત પ્રવૃતીમાં સંડોવાયેલ નથી. કે તેઓ વિરૂધ્ધ હાલમાં કોઇ કોર્ટ કેસ ચાલુ, બાકી

કે મુચિત નથી તે અંગેનું બાહેધરી પત્રક રજૂ કરવાનું રહેશે.

શારિરીક લાયકાત

તમામ ઉમેદવાર માટે (એસ.ટી.સિવાય) એસ.ટી.(મુળ ગુજરાતના) ઉમેદવાર માટે

-૧૬૨ સે.મી. ઉંચાઇ

-૧૫૭ સે.મી. ઉંચાઇ

-૭૭ સે.મી. છાતી અને ૫ સે.મી. ફુલાવેલ છાતી -૭૭ સે.પી.છાતી અને પ સે.મી. ફુલાવેલ છાતી

-૪૫ કિ.ગ્રા. વજન

-૪૫ કિ.ગ્રા. વજન

અરજી પત્રક

(૧) પુરેપુરૂ ના અટક સાથે

પાસપોર્ટ સાઇઝનો ફોટો સહી સાથે

(૨) પિતાનું પુરૂ નામ

(3) હાલના પત્ર વ્યવહારનું સરનામું

(૪) ફોન નંબર/મોબાઇલ નંબર

(૫) શૈક્ષણિક લાયકાત

(૬) અનુભવ

(૭) વતનનું સ્થળ  તાલુકા, જીલ્લો

(૮) માતૃભાષા

રાષ્ટ્રીયતા

(૯) જન્મતારીખ

(૧૦)  જાતિ/પુ./સ્ત્રી

(૧૧) કેટેગરી-જનરલ/અ.જ.જા.,શા.શૈ.પ.


અરજી સાથે બિડાણ કરવાના પ્રમાણપત્રોઃ-

(પ્રમાણિત ઝેરોક્ષ નકલો બિડવી.)

(૧) સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ (૨) સ્નાતક/અનુસ્નાતક/હાયર સેકન્ડરીની માર્કશીટ અને ડીગ્રી સર્ટીફીકેટસ

(૩) ઉપરોક્ત લાયકાત અનુભવમાં જણાવેલ પ્રમાણપત્ર (૪) અનુભવ અંગેનું પ્રમાણપત્ર

(૫) અ.જ.જા.ના (મૂળ ગુજરાતના) ઉમેદવારો માટે સક્ષમ અધિકારીશ્રીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર તથા

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારો માટે જાતિ તથા નોન કિમીલીયર અંગેનું પ્રમાણપત્ર

(૬) તમામ અસલ પ્રમાણપત્રો ઇન્ટરવ્યુ વખતે સાથે રાખવાના રહેશે. અધુરી વિગતોવાળા તથા જરૂરી |

શૈક્ષણિક લાયકાત ન ધરાવતા હોય તેવા ઉમેદવારની અરજીઓ રદ કરવામાં આવશે.

(ડો.રવિ મોહન સૈની)

પોલીસ અધિક્ષક

પોરબંદર

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter