-->

Google Search Job

PGVCL Answer Key (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા પ્રોવિઝનલ આન્સર કી....

Post a Comment


PGVCL Answer Key (પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ) દ્વારા પ્રોવિઝનલ આન્સર કી....

પોસ્ટ : વિદ્યુત સહાયલ (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)


તા. ૦૪.૦૭.૨૦૨૧ ના રોજ લેવાયેલ વિદ્યુત સહાયક (ઈલેકટ્રીકલ આસીસ્ટન્ટ) માટેની પરીક્ષાની
પ્રોવિઝનલ આન્સર કી અંગેની સુચના

• તા. ૦૪.૦૭.૨૦૨૧ ના રોજ લેવાયેલ વિદ્યુત સહાયક (ઈલેકટ્રીકલ આસીસ્ટન્ટ) માટેની પરીક્ષાની
પ્રોવિઝનલ આન્સર કી (સેટ એ, બી, સી અને ડી)
 પીજીવીસીએલની વેબસાઈટ ઉપર મુકેલ છે.

આન્સર કી બાબતે પરીક્ષાર્થીને જો કોઈ પણ રજુઆત હોય તો તેમની રજુઆત યોગ્ય આધાર પુરાવા સાથે
તા. ૦૯.૦૭.૨૦૨૧, શુક્રવારને રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધીમાં ઈ - મેઈલ મારફતે
jobs.pgvcl@gebmail.com ઉપર માત્ર સામેલ એકસેલ ફોરમેટમાં જ મોકલી આપવા જણાવવામાં
આવે છે.

• ઉપરોકત તારીખ અને સમય પછીની રજુઆતો, યોગ્ય આધાર પુરાવા સિવાયની રજુઆતો તેમજ
આપેલ ફોરમેટ સિવાયની રજુઆતોને ધ્યાને લેવામાં આવશે નહી, જેની ખાસ નોંધ લેશો.


તા. ૦૪.૦૭.૨૦૨૧, ના રોજ લેવાયેલ વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસીસ્ટન્ટ) ની પરીક્ષા અંગેની

પ્રોવિઝનલ આન્સર કી : અહી ક્લિક કરો

ઇંક્વાઇરી ફોર્મેટ : અહી ક્લિક કરો


વધુ માહિતી માટે : અહી ક્લિક કરો

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter