-->

Google Search Job

GUJARATI SAHITYA PDF: ગુજરાતી સાહિત્ય ના પ્રશ્ન સાથે જવાબો.... PDF

Post a Comment

GUJARATI SAHITYA PDF: ગુજરાતી સાહિત્ય ના પ્રશ્ન સાથે જવાબો.... PDF

(1) દર્શકની નવલકથા 'ઝેર તો પીધા જાણી જાણી' કેટલા ભાગમાં લખાયેલી છે? –

(2) વેધશાળાના સંચાલન સાથે કયા સાહિત્યકાર સંકળાયેલા છે? - હરિહર પ્રાણશંકર ભટ્ટ

(3) જમાના ગામનું નામ શું હતું? – આણંદપુર

(4) જમાના પાડાનું નામ કોણે પાડયું હતું.? – સાહિત્યરસિક હિંદુ મિત્રએ

(5) જુમો દસ વર્ષની ઉંમરે કયા પ્રાણી પર બેસીને પરણવા ગયો હતો? – હાથી પર

(6) "હ્રદય' કાવ્યસંગ્રહ કોનો છે? – હરિહર પ્રાણશંકર ભટ્ટ

(7) ગૌરીશંકર ગોવર્ધનરામ જોષીનો જનમ કયા થયો હતો ? : વીરપુ૨

(8) 'નથી’ નામની નવલકથા તેમજ 'મોંસૂઝણૂં’, ‘છૂટી મૂકાવીજ' અને
"મિતવા' જેવા કાવ્યસંગ્રહો ઉપરાંત 'ગજવામાં ગામ' અને નાતો
જેવા વાર્તા સંગ્રહો આપનાર સર્જકનું નામ જણાવો? –મનોહર ત્રિવેદી

(9) 'તને ઓળખું છું મા’ – ઉર્મિગીત કોનું છે? – મનોહર ત્રિવેદી

(10) ગાંધીનગર શહેર વસાવવાનો નિર્ણય કયારે થયો ?-૧૯ માર્ચ, ૧૯૬૦

(11) ગાંધીનગર કેટલા સેકટરમાં વિભાજિત છે? – ૩૦
SALES


(12) ગુજરાત રાજયના વિધાનસભા ગૃહનું નામ શું છે? -વિઠ્ઠલભાઈ ,પટેલ ભવન

(13) ગાંધીનગર (ગ્રીનસીટી) ની સ્થાપના ક્યા નેતાની સ્મૃતિમાં થઈ? - ગાંધીજી

(14) ગાંધીનગરમાં મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલય કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે? – ૧૪ બ્લોકમાં

(15) વલસાડ પાસેના નંદિગ્રામમાં રહીને આદિવાસી સેવા સાથે સંકળાયેલા સાહિત્યકાર ક્યા? - મકરન્દ દવે

(16) વિશ્વની લોકકથાઓ', ‘ગ્રીસનો લોકથા ભંડાર', 'સંતસાગર' |
જેવા જાણીતા પુસ્તકો અને દેશભકત જગડુશા' જેવું નાટક
લખનાર રમત્તલાલ સોની શેના માટે જાણીતા છે? –બાળસર્જન,

(17) વિશળદેવ કયાંના રાજા હતા? – પાટણ

(18) જગડુશા પાસે અનાજની કેટલી વખારો હતી ? - ચાળીસ

(19) કયા સાહિત્ય સ્વરૂપનો રચનાર હંમેશા પડદા પાછળ રહે? – લોકગીતનો

(20) ઝવેરચંદ કાળીદાસ મેઘાણીનો જન્મ ક્યા થયો હતો? – ચોટીલા


Download  PDF: 👇👇👇

ગુજરાતી સાહિત્ય-1: અહી ક્લિક કરો 

ગુજરાતી સાહિત્ય-2 : અહી ક્લિક કરો


Related Posts

Post a Comment

Subscribe Our Newsletter