General Science Mcq Quiz in Gujarati
1. કોઈ તંદુરસ્ત મનુષ્યનું રુધિર જરૂરિયાતવાળા દર્દીના શરીરમાં ચઢાવવાની ક્રિયાને શું કહે છે ?
2. મનુષ્યનું મુખ્ય ઉત્સર્જન અંગ કયું છે ?
3. બધી જ ધમનીઓમાંથી હંમેશા કેવું રુધિર વહન પામે છે?
4. ધૂમકેતુ દર કેટલા વર્ષે સૂર્યની નજીક આવે છે?
5. કાર્ય કરવાની ક્ષમતા એટલે ?
6. જ્યારે પાણી ઉકળે છે ત્યારે કઈ પરિસ્થિતિ જોવા મળશે ?
7. ક્યા પાકમાં પ્રકાશસંશ્લેષણની ક્રિયા સૌથી વધુ થાય છે ?
8. રંગસૂત્રમાં ક્યુ જનીન દ્રવ્ય હોય છે ?
9. દાંતને સ્વસ્થ બનાવવા માટે કયું તત્વ ઉપયોગી છે ?
General Science Mcq Quiz in Gujarati
10. પ્રકાશ અણું જેવા કણોનો બનેલો છે આ સિદ્ધાંત કયા વૈજ્ઞાનિકે આપ્યો છે ?
11. આલ્ફા, બીટા અને ગેમા કિરણોની શોધ કયા વૈજ્ઞાનિકે કરી છે ?
12. મનુષ્ય અને પ્રાણીઓના અશ્મિઓનું આયુષ્ય કઈ પદ્ધતિ દ્વારા જાણી શકાય છે ?
13. આધુનિક આવર્ત કોષ્ટકની રચના કયા વૈજ્ઞાનિકની શોધને આભારી છે ?
14. સૌપ્રથમ આવર્ત કોષ્ટક કોણે બનાવ્યું ?
15. નીચે પૈકી કઈ સ્થિતિમાં તમારા શરીરની સ્થિતી ઉર્જા ઓછામાં ઓછી હોય ?
Post a Comment
Post a Comment