-->

Google Search Job

gujarat nadi kinare vasela shahero; ગુજરાતના નદી કિનારે વસેલા શહેરો

Post a Comment


નદીઓ 

શહેરો
મચ્છુ વાંકાનેર,મોરબી
ગોમતી દ્વારકા
ગોંડલી ગોંડલ
ભોગાવો વઢવાણ, સુરેન્દ્રનગર
ગોમતી ડાકોર
સરસ્વતી સિદ્ધપુર
હાથમતી હિમતનગર
મેશ્વો શામળાજી
માજુમ મોડાસા
હિરણ,કપીલા અને સરસ્વતી સોમનાથ
પૂર્ણા નવસારી
સાબરમતી અમદાવાદ
પુષ્પાવતી મોઢેરા
આજી રાજકોટ
તાપી સુરત
બનાસ ડીસા
ભાદર જસદણ, ધોરાજી, ઉપલેટા
વાત્રક ખેડા
વિશ્વામીત્રી વડોદરા

Related Posts

Post a Comment

Subscribe Our Newsletter