Gujarat General Knowledge Quiz ગુજરાત જનરલ નોલેજ ગુજરાત જનરલ નોલેજ Gujarat General Knowledge Quiz 1 1➤ રતનમહાલ રીછ અભયારણ કયા જિલ્લામાં આવેલું છે ?બનાસકાંઠાદાહોદડાંગપંચમહાલ2➤ પીરોટન ટાપુ ગુજરાતના કયા જિલ્લામાં આવેલા છે ?જામનગરકચ્છપોરબંદરભાવનગર3➤ ભાવનગર જિલ્લાના મહુવા વિસ્તારમાંની પ્રખ્યાત કેરીની જાત સંબંધમાં નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે ?કેસરદસેરીજમાદારલંગડો4➤ 1960માં ગુજરાત રાજ્યની સ્થાપના થઈ તે વર્ષે કુલ કેટલા જિલ્લાઓ અસ્તિત્વમાં હતા ?181116175➤ ગુજરાતના કયા જિલ્લામાં ડાયનોસોરના ઈંડાના અવશેષો મળી આવ્યા હતા ?ખેડાઅરવલ્લીમહીસાગરનર્મદા6➤ 1997માં ગુજરાત રાજ્યમાં કયા નવા પાંચ જિલ્લાઓની રચના કરવામાં આવી ?દાહોદ, નર્મદા, નવસારી, પોરબંદર અને પાટણઆણંદ, દાહોદ, નવસારી, નર્મદા અને પોરબંદરનવસારી, પાટણ, પોરબંદર, દાહોદ અને તાપીપોરબંદર, નવસારી, આણંદ, તાપી અને નર્મદા 7➤ ખીજડીયા પક્ષી અભ્યારણ કયા જિલ્લામાં આવેલું છે ?અમરેલીરાજકોટજામનગરસુરેન્દ્રનગર8➤ નીચેના પૈકી મહિસાગર જિલ્લાનું વડુ મથક કયું છે ?બાલાસિનોરલુણાવાડાસંતરામપુરવીરપુર9➤ સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ મળતી નથી ?અમરેલીઅમદાવાદમોરબીબોટાદ10➤ દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધરનો ડુંગર કયા જીલ્લામાં આવેલો છે ?પાટણમોરબીકચ્છદેવભૂમિ દ્વારકા11➤ “તુલસીશ્યામ” સ્થળ કયા બે જિલ્લાની હદ ઉપર આવેલ છે ?જુનાગઢ અને પોરબંદરઅમરેલી અને જુનાગઢપોરબંદર અને દેવભૂમિ દ્વારકાઅમરેલી અને ભાવનગર12➤ નારાયણ દેવનું પવિત્ર સ્થાનક બોરસદ કયા જિલ્લામાં આવેલું છે ?વલસાડનર્મદામહીસાગરઆણંદ 13➤ વડોદરા જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી ?દાહોદપંચમહાલછોટાઉદેપુરનર્મદા14➤ અમદાવાદમાં સાબરમતી નદી પર આકાર લઇ રહેલી મહાત્વાકાંક્ષી યોજના રીવર ફ્રન્ટની કુલ લંબાઇ કેટલી છે ?10.5 કિમી11.5 કિમી12.5 કિમી13.5 કિમી15➤ અડાલજની વાવ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ?ગાંધીનગરસાબરકાંઠાઅમદાવાદપાટણ16➤ પારનેરાની ટેકરીઓ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલી છે ?નવસારીવલસાડડાંગતાપી17➤ ડેનમાર્ક ની મદદથી ગુજરાત સરકારે કયા જિલ્લામાં મોટું વિન્ડફાર્મ ઊભું કરેલ છે ?ગીર સોમનાથમહીસાગરજામનગરવલસાડ18➤ “રાપર” તાલુકા સંદર્ભે કઈ બાબત સાચી નથી ?કચ્છના મહારાવે વૃક્ષો અને ઘાસયુક્ત ‘રાખાલ’ તરીકે ઓળખાતો જંગલનો પટ્ટો તૈયાર કરાવ્યો હતો.તેની ઉત્તર તરફ કચ્છનું મોટું રણ છે.તાલુકાની બાબરગઢ પાસેની ટેકરીઓમાંથી લાકડિયાવારી નદી નીકળે છે.ડંભુડા ગામ નજીકની ટેકરીમાંથી સુતઈ નદી નીકળે છે, જે 40 કિમી વહી કચ્છના નાના રણમાં સમાય જાય છે. SubmitYour score is
Post a Comment
Post a Comment