-->

Google Search Job

General science mcq quiz Gujarati સામાન્ય વિજ્ઞાન mcq quiz

General science mcq quiz Gujarati

સામાન્ય વિજ્ઞાન mcq quiz

1➤ નીચેનામાંથી ક્યાં પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી?

2➤ મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવાની પધ્ધતિને શું કહેવાય છે?

3➤ નીચે પૈકી ક્યો બોમ્બ સૌથી વધુ વિઘાતક છે?

4➤ હવામાં ઓક્સિજનનું પ્રમાણ કેટલું હોય છે?

5➤ “એડીસ” મચ્છરના કરડવાથી નીચે પૈકી ક્યો રોગ થાય છે?

6➤ સુકો બરફ કોને કહે છે?

7➤ જમીન વગર ખેતી કરવાની પધ્ધતિને શું કહે છે?

8➤ હેવી વોટરનું બીજું નામ શું છે?

9➤ એક્સ-રેની શોધ કોણે કરી હતી?

10➤ “ડેસિબલ” એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે?

11➤ પીવાલાયક પાણીનો pH આંક?

12➤ એઈડ્સ રોગ માટે કયો ટેસ્ટ કરવો પડે છે?

13➤ ભૌતિકશાસ્ત્રના પિતા તરીકે કોણ જાણીતું છે?

14➤ નિસ્પદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયર્નની સાંદ્રતા - pH કેટલી હોય છે? (ફોરેસ્ટ ગાર્ડ - 2016)

15➤ પાણીમાં અંશતઃ ત્રાંસી ડુબાડેલી પેન્સિલ વાંકી દેખાવાનું કારણ પ્રકાશનું......... છે? (ફોરેસ્ટ ગાર્ડ - 2016)

Your score is

Post a Comment

Subscribe Our Newsletter