General Science MCQ quiz Gujarati 2 General Science MCQ quiz 2 1➤ ઘી માં તથા સ્ટાર્ચ કે અન્ય સંબંધિત પદાર્થોની ભેળસેળ તપાસવા માટે કયું રસાયણ વપરાય છે? (GPSC Class - 2 - 2016)સિલ્વર ક્રોમાઈટસોડિયમ બાયોક્રોમાઈટપ્રવાહી આયોડિનસોડિયમ બેન્ટોનાઈટ2➤ હવામાં કયા વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે? (GPSC બાળ લગ્ન પ્રતિબંધક ઓફિસર - 2017)ઓક્સિજનકાર્બન ડાયોક્સાઈડઓઝોનનાઈટ્રોજન3➤ વિદ્યુત પ્રવાહ માપવા માટે નીચેના પૈકી કયા યંત્રનો ઉપયોગ થાય છે? (GPSC - 2017)ગેલ્વેનોમીટરઈલેકટ્રોમીટરએમીટરથર્મોમીટર4➤ કયો અવકાશી પદાર્થ ખરતા તારાથી ઓળખાય છે? (GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 2017)ધૂમકેતુઉલ્કાઉલ્કાશીલાલઘુગ્રહ5➤ આઈન્સ્ટાઈની નીચે દર્શાવેલ શોધો પૈકી કઈ શોધ છે? (GPSC Class - 2 - 2017)રેડિયોએક્ટીવીટી અને ફોટોઈલેકટ્રીક અસરરેડિયોએક્ટીવીટી અને સાપેક્ષતાવાદનો સિદ્ધાંતસાપેક્ષતાવાદનો સિદ્ધાંત અને ફોટોઈલેકટ્રીક અસરક્ષ-કિરણો અને ફોટોઈલેકટ્રીક અસર 6➤ નીચેના પૈકી કયું વિટામિન છે? (GPSC સોશિયલ વેલફેર ઓફિસર - 2017)રીબોફલાવીનઈન્સીયુલીનએડ્રીનાલીનકેરાટીન7➤ આનુવંશિકતા અને ભિન્નતાને અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખા કયા નામથી ઓળખાય છે? (GPSC - 2017)વર્ગીકરણવિદ્યાઉત્ક્રાંતિવિદ્યાજનીનવિદ્યાસજૈવવિદ્યા8➤ બેકીંગ સોડા છે.........? (GPSC - 2017)સોડીયમ કાર્બોનેટસોડીયમ બાયકાર્બોનેટકેલ્શિયમ કાર્બોનેટસોડીયમ થીઓસલ્ફેટ9➤ કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા........ પદ્ધતિનો ઉપયોગ થાય છે? (GPSC - 2017)વેટ સ્ક્રબર્સશોષણ પધ્ધતિગુરૂત્વાકર્ષણ પધ્ધતિવીજ-પ્રસ્થાપિત અવક્ષેપક10➤ માણસ દ્વારા સાદુ મશીન ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે - ? (GPSC Class - 2 - 2017)ઓછું કામ થાય છેસમાન કામ ઝડપથી થાય છેસમાન કામ માટે ઓછું બળ વાપરવું પડે છેસમાન કામ માટે વધારે વાપરવું પડે છે11➤ નીચેના પૈકી સૌથી શક્તિશાળી બળ કયું છે? (GPSC - 2017)પરમાણુ બળઅણુ બળવીજ ચુંબકીય બળગુરૂત્વાકર્ષણ બળ 12➤ સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઊર્જા ઉત્પન્ન થાય છે? (GPSC Class - 2 - 2017)યુરેનિયમના વિભાજન કે સ્ફોટથીહિલિયમના સંયોજનથીહાઈડ્રોજનનિ સંયોજનથીએકપણ નહીં13➤ ટીઅર-ગેસનું રાસાયણિક નામ શું છે? (GPSC Class - 2 - 2016)સોડીયમ ન્યુકિલઓટાઈડલઆલ્ફા ક્લોરોઅસિટોફેનનસિલ્વર બિટાટ્રાયોમાઈડએકપણ નહીં14➤ પ્રકાશ શામાંથી પસાર થાય છે, ત્યારે સંપૂર્ણ આંતરિક પ્રતિબિંબ શક્ય બને છે? (GPSC Class - 2 - 2017)હિરામાંથી કાચમાંપાણીમાંથી કાચમાંહવામાંથી પાણીમાંહવામાંથી કાચમાં15➤ નીચેનામાંથી કઈ ધાતુ પ્રવાહી સ્વરૂપે મળે છે? (GPSC- 2017)સોડિયમયુરેનિયમગેલિયમટિન SubmitYour score is
Post a Comment
Post a Comment