General Science MCQ quiz 3 General Science MCQ quiz 3 1➤ પેનિસિલિનનાં શોધક કોણ હતા? (GPSC - 2017)ડો. જગદીશચંદ્ર બોઝગ્રેગરી મેન્ડલએ. ફલેમીંગલૂઈ પાશ્વર2➤ સૌથી હલકુ, સૌથી સાદું અને સૌથી વધુ મળી આવતુ ત્તત્વ કયું છે? (GPSC Class - 2 - 2017)ઓક્સિજનહાઈડ્રોજનક્લોરિનલિથિયમ3➤ કયા વિજ્ઞાનીકે શોધ્યુ કે વનસ્પતિ પર સંગીતની પણ અસર થાય છે ?આઈન્સ્ટાઈનવિક્રમ સારાભાઈજગદીશચંદ્ર બોઝમેંડેલે4➤ વૃદ્ધિ , સંવેદનશીલતા , શ્વસન તથા ઉત્સર્જન જેવી લાક્ષણિક્તા ધરાવતી વસ્તુને શું કહેવાય ?અર્ધજીવિતસજીવમૃતશ્વાસોશ્વાસ5➤ કયા છોડને અડકતાની સાથે જ તેના પર્ણો બિડાઈ જાય છે ?મુતિકલીમડોભાનુકાલજામણી 6➤ મરી ગયેલા સજીવોના કોહવાયેલા અવશેષો કે જે જમીનમાં ભળેલા હોય છે તેને કેવા પદાર્થો કહેવાય ?વિકસિત પદાર્થોસેન્દ્રીય પદાર્થોઆપેલ બંનેએક પણ નહિ7➤ વૃક્ષો કઈ લાક્ષણિક્તા ન ધરાવતા હોવા છતાં તે સજીવ છે ?વૃદ્ધિઉત્સર્જનપ્રચલનસંવેદનશીલતા8➤ બિલોરી કાચ વડે દૂર રહલે વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે છે?નાનું અને ઉલટુંઉલટુંમોટું અને ગોળનાનું9➤ નીચેનામાંથી કઈ સંસ્થા મુખ્યત્વે આરોગ્ય ક્ષેત્રે કાર્ય કરે છે? (GPSC Class - 2016)સદગુરુ સેવા ટ્રસ્ટસેવા રૂરલવેડદળ પ્રદેશ સેવા સમિતિગ્રામ સેવા ટ્રસ્ટ10➤ નીચેના પૈકી કઈ વનસ્પતિ અપુષ્પ વનસ્પતિ છે? (ફોરેસ્ટ ગાર્ડ - 2016)નાગકેસરવડસીતાફળહંસરાજ SubmitYour score is
Post a Comment
Post a Comment