-->

Google Search Job

Computer MCQ Quiz 1

Computer Gk Quiz

1➤ મેઈલમાં ડીલીટ કરેલ મેઈલ કયાં જાય છે ?

2➤ નેટવર્કમાં આવેલા કમ્પ્યુટર વચ્ચેના સંચારનું નિયંત્રણ કોણ કરે છે ?

3➤ કયું ડિવાઈસ ઈનપુટ ડિવાઈસ નથી.

4➤ ઈન્ટરનેટની મદદથી જે પણ ધંધાકીય વ્યવહારો શક્ય બન્યા છે તેને શું કહેવામાં આવે છે ?

5➤ હાઈ ડેન્સીટી ફલોપી ડિસ્કની સંગ્રહ ક્ષમતા કેટલી હોય છે ?

6➤ ઈ-મેઈલમાં કોઈ એક ફાઈલને જોડવી હોય તો કયા ઓપ્સનની જરૂર પડે છે ?

7➤ સૌથી વધુ ખર્ચાળ પણ સૌથી વધુ પ્રસાર આપતી નેટવર્ક પધ્ધતિ કઈ છે ?

8➤ Web Site નું adress લખવા માટે કયો પ્રોટોકલ વપરાય છે ?

9➤ Bold, Italic, Regular એ શું છે ?

10➤ જે સેલમાં કર્સર હોય તે સેલને શું કહેવામાં આવે છે ?

11➤ કયાં ઓપ્શનમાં ટાઈપીંગમાં અને સ્પેલીંગમાં થતી ભૂલો સુધારી શકાય છે ?

12➤ ઈ-મેઈલનું ઇન્ટરનેટના માધ્યમથી આદાન પ્રદાન કરવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે ?

13➤ GB નું પૂરું નામ જણાવો.

14➤ બેઝલાઈનથી નીચે લખાયેલ શબ્દને શું કહેવામાં આવે છે ?

15➤ નીચેનામાંથી કઈ ઓપરેટીંગ સિસ્ટમ નથી ?

16➤ ગુજરાતી ભાષામાં ઈ-મેઈલને કયા નામથી ઓળખવામાં આવે છે ?

17➤ કયું પેજ માર્જિંગ નથી હોતું ?

18➤ નીચે દર્શાવેલ ઓપ્શનમાંથી કયો એક ઓપ્શન નેટવર્કનો પ્રકાર નથી ?

19➤ એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતા વધારે કમ્પ્યુટરમાં કરવામાં આવે તેને શું કહેવામાં આવે છે ?

20➤ કયો કેબલ ઝડપી સેવા આપે છે ?

21➤ નેટવર્ક માટે અત્યંત મહત્વ ધરાવતી વસ્તુ કઈ છે ?

Your score is

Post a Comment

Subscribe Our Newsletter