-->

Google Search Job

Computer MCQ Quiz 2

 Computer Quiz 2


1➤ નેટવર્ક માટે નીચેના પૈકી કોનો વિસ્તાર સૌથી વધુ ગણાય છે ?

2➤ નીચેનામાંથી કયું નામ પ્રોટોકલ તરીકે ઓળખાતું નથી ?

3➤ પોટ્રેઈડ અને લેન્ડસ્કેપ એ શું છે ?

4➤ ઈ-મેઈલમાં એક કરતા વધારે વ્યક્તિઓને મેઈલ મોકલવા માટે કયો ઓપ્શન આવે છે ?

5➤ કોને કમ્પ્યુટરના નેટવર્કના નેટવર્ક તરીકે ઓળખવામાં આવે છે ?

6➤ એક જ રૂમમાં જોડેલા કોમ્પુટરર્સમાં કયાં નેટવર્કનો ઉપયોગ થાય છે ?

7➤ કમ્પ્યુટર નેટવર્ક સ્થાપિત કરવા માટે કયા કાર્ડની જરૂર પડે છે ?

8➤ નેટવર્ક ઇન્ટર કાર્ડ કયા સ્લોટમા ફીટ થઇ શકે છે ?

9➤ LAN પ્રકારના નેટવર્કમાં કમ્પ્યુટર વચ્ચેનું અંતર ઓછામાં ઓછું કેટલા મીટરનું હોય છે ?

10➤ લેનની અને વેનની વચ્ચે કયો પ્રકાર આવે છે ?

Your score is

Post a Comment

Subscribe Our Newsletter